સ્વયંસિદ્ધ હે…-કિશોર મકવાણા ।

😊 Please Share This News 😊
|

• સ્વયંસિદ્ધ હે…!
~~~~~~~~~~~~~
મા ભારતી
સપૂત ભીમ…
મૃત્યુંજયી !
મહામાનવ!
હે અડગ તપસ્વી…!
માનવ શ્રેષ્ઠ…!
મનીષિ…
જ્ઞાનસાધક
સુમનસ્વી…!
ભારત રાષ્ટ્રના પ્રાણ…!
ભારત-કૂળ સૂર્યપ્રખર,
સાધક હે…!
તપ:પૂત હે…
સ્વયંસિદ્ધ હે…!
બંધુત્વના ભાવક,
સમત્વની શોભા…!
તેજપુંજ તેજસ્વી હે….!
સ્વયં પ્રકાશિત…
अप्प दीप भव:
મંત્ર સાધક
હે દિવ્ય જ્યોતિ,
અર્પણ શ્રદ્ધાસુમન…!
• કિશોર મકવાણા

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें |
More Stories
